વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 46મી મનકી બાતનું સંસ્કરણ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 46 મી મનકી બાત દ્વારા દેશ વાસીઓ સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા હતા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 46 મી મનકી બાત દ્વારા ,દેશ વાસીઓ સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા હતા. પ્રધાનમંત્રીએ મનકી બાત માં યુવાઓ , કિસાનો , કુદરતી આપત્તિ ,અને માનવીય ધીરજ પર પ્રકાશ ફેંક્યો હતો સાથે સાથે પ્રધાનમંત્રીએ મન કી બાત કાર્યક્રમમાં અમદાવાદની આફરિન કે જેણે ધો-10 માં ઝળહળતું પરિણામ મેળવ્યું છે. આફરિનના પિતા રીક્ષા ડ્રાઇવર છે
