Skip to main content
Settings Settings for Dark

વધતા જતાં પ્રદૂષણ મામલે સુપ્રીમ કોર્ટનુ કડક વલણ

Live TV

X
  • દિલ્લીમાં છેલ્લા બે દિવસથી પ્રદૂષણનું સ્તર વધી રહ્યું છે. તેમજ હવામાન વિભાગે જણાવ્યું  પણ  આવતા 2 દિવસમાં હજુ પણ વાયુ પ્રદૂષણનુ સ્તર વધવાની સંભાવના વ્યક્ત કરી છે.

    દિલ્લી અને એનસીઆરમાં વધતા જતાં પ્રદૂષણ મામલે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. સુપ્રીમ કોર્ટે આજે દિલ્લી એનસીઆર વિસ્તારમાં વાયુ પ્રદૂષણ મુ્દે કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટીસ ફટકારી છે. કોર્ટે હાઇડ્રોજન આધારિત ઇંધણ ઉપયોગિતાનું વ્યવાહારિક રીતે મુલ્યાંકન કરવાનું જણાવ્યું છે. નોંધનિય છે કે દિલ્લીમાં છેલ્લા બે દિવસથી પ્રદૂષણનું સ્તર વધી રહ્યું છે. તેમજ હવામાન વિભાગે જણાવ્યું  પણ  આવતા 2 દિવસમાં હજુ પણ વાયુ પ્રદૂષણનુ સ્તર વધવાની સંભાવના વ્યક્ત કરી છે.

    સુપ્રીમ કોર્ટે આજે કેન્દ્રને નિર્દેશ કર્યો છે કે એનસીઆર પ્રદેશ અને ઉત્તર ભારતના અન્ય ભાગોમાં વાયુ પ્રદૂષણના કાયમી નિરાકરણ તરીકે હાઇડ્રોજન આધારિત જાપાની તકનીકીની કાર્યદક્ષતા વિશે વિચાર કરવાની અપીલ કરી. કોર્ટે કેન્દ્રને આ મુદ્દે ચર્ચા વિચારણા ઝડપી કરવા અને આવતા મહિના સુધીમા તેના તારણો સાથે કોર્ટ સમક્ષ હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો. આ પખવાડિયામાં દિલ્હીની હવાની ગુણવત્તા બીજી વખત ઇમર્જન્સી ઝોન નજીક આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply