વર્ષ 2010માં અમિત શાહની ષડયંત્રના ભાગરૂપે ધરપકડ કરાઈ હતી-સ્મૃતિ ઈરાની
Live TV
-
કોંગ્રેસ અંગેની આ સચ્ચાઈ દેશ સામે ,આવી ગઈ છે.
ભાજપ પ્રવક્તા સ્મૃતિ ઈરાનીએ ,પત્રકાર પરિષદમાં ,કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું હતું ,કે, વર્ષ 2010 માં ,ગુજરાતના તત્કાલિન ગૃહમંત્રી અને આજના ભાજપના અધ્યક્ષ અમિત શાહની ,ષડયંત્રના ભાગરૂપે ,ધરપકડ થઈ હતી. સ્મૃતિ ઈરાનીએ એમ પણ કહ્યું ,કે, કોર્ટનો ચૂકાદો ,એ વાતનું પ્રતિક છે ,કે તત્કાલિન કોંગ્રેસ અધ્યક્ષાસોનિયા ગાંધીએ ,અમિત શાહને ,રાજકીય રીતે ,બરબાદ કરવા ,કેવા પ્રયાસ કર્યા હતા. કોંગ્રેસ અંગેની આ સચ્ચાઈ દેશ સામે ,આવી ગઈ છે.
