Skip to main content
Settings Settings for Dark

વિજય માલ્યાને બ્રિટન કોર્ટે મોટો ઝટકો

Live TV

X
  • યુકે કોર્ટે વિજય માલ્યાને ભારતની 13 બેન્કોને એક કરોડ 80 લાખ ચૂકવવાનો આદેશ આપ્યો.

    ભાગેડુ વિજય માલ્યાને બ્રિટન કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. યુકે કોર્ટે વિજય માલ્યાને ભારતની 13 બેન્કોને એક કરોડ 80 લાખ ચૂકવવાનો આદેશ આપ્યો છે. ભાગેડુ લીકર કિંગ વિજય માલ્યા પાસેથી, અંદાજે 9 હજાર કરોડ રૂપિયાની લેણી રકમ વસૂલવા માટેની 13 ભારતીય બેંકોની કાનૂની લડાઇમાં થયેલા ખર્ચ સામે, તેમને બે લાખ પાઉન્ડ ચૂકવવા, માલ્યાને બ્રિટિશ હાઇકોર્ટે આદેશ કર્યો છે. જજ એન્ડ્રયુ હેન્શૉએ માલ્યાની સંપત્તિઓ ટાંચમાં લેવાનો આદેશ ઉલટાવવાનો ગત મહિને ઇનકાર કર્યો હતો, અને સ્ટેટ બેંક સહિત 13 ભારતીય બેંકોનો સમૂહ લેણી રકમ વસૂલવા હકદાર હોવાનું ઠરાવ્યું હતું. ચુકાદાના ભાગરૂપે કોર્ટે એવો પણ આદેશ કર્યો છે, કે માલ્યાએ આ લીગલ કોસ્ટ્સ લાયેબિલિટી તરીકે બે લાખ પાઉન્ડ ચૂકવવાના રહેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply