Skip to main content
Settings Settings for Dark

વિદેશમંત્રી એસ જયશંકર જાપાનના વિદેશમંત્રી સાથે 6-7 ઓકટોબરે ટોકિયોમાં મુલાકાત કરશે

Live TV

X
  • વિદેશ મંત્રી એસ જયશંકર જાપાનના વિદેશમંત્રી સાથે દ્વીપક્ષીય પરામર્શ માટે 6-7 ઓકટોબર સુધી ટોકિયોની મુલાકાત લેશે. પ્રવાસ દરમિયાન બન્ને નેતાઓ વચ્ચે પારસ્પરીક હિતના દ્વીપક્ષીય ક્ષેત્રીય મુદે ચર્ચા થશે.

    વિદેશ મંત્રી એસ જયશંકર જાપાનના વિદેશમંત્રી સાથે દ્વીપક્ષીય પરામર્શ માટે 6-7 ઓકટોબર સુધી ટોકિયોની મુલાકાત લેશે. પ્રવાસ દરમિયાન બન્ને નેતાઓ વચ્ચે પારસ્પરીક હિતના દ્વીપક્ષીય ક્ષેત્રીય મુદે ચર્ચા થશે. 6 ઓકટોબરના રોજ બીજી ભારત-ઓસ્ટ્રેલીયા -જાપાન- અમેરીકા, વિદેશ સ્તરીય બેઠકમાં ભાગ લેશે. વિદેશ મંત્રી કોવિડ-19 બાદની સ્થીતિ અને મહામારીથી ઉત્પન વિવિધ પડકારો અંગે વિવિધ પ્રક્રિયા સબંધી ચર્ચા કરશે. તેઓ ક્ષેત્રીય મુદે પણ ચર્ચા કરશે. અને સામુહિકરૂપે સ્વતંત્ર ખુલ્લા સમાવેશી ભારત-પ્રશાંત ક્ષેત્રને કાયમ રાખવાના મહત્વ પર ચર્ચા કરશે. વિદેશ મંત્રી જાપાનના પ્રવાસ દરમિયાન ઓસ્ટ્રેલીયા અને અમેરીકાના વિદેશ મંત્રી સાથે વિવિધ મુદે દ્વિપક્ષીય ચર્ચા કરશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
apply