Skip to main content
Settings Settings for Dark

વિદેશ મંત્રાલયે એલ.એ.સી. પર ચાલી રહેલા તણાવ માટે ચીનને જવાબદાર ગણાવ્યું

Live TV

X
  • વિદેશ મંત્રાલયે એલ.એ.સી. ઉપર ચાલી રહેલા તણાવ માટે ચીનને જવાબદાર ગણાવ્યું છે.

    વિદેશ મંત્રાલયના પ્રવકતા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું છે કે, ચીને સ્થિતિમાં એકતરફી બદલાવના પ્રયાસ કર્યા હતા. વધુમાં તેમણે જણાવ્યુ હતું કે, ઇન્ડો-પેસેફિકના મામલે કહ્યું હતું કે, ભારતની વિદેશ નીતિ અન્ય દેશોના સંબંધોથી પ્રભાવિત થતી નથી.    

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply