વિદેશ મંત્રી સુષમા સ્વરાજ 5 દિવસની દક્ષિણ આફ્રિકાની મુલાકાતે
Live TV
-
પાંચમી અને છઠ્ઠી જૂને સુષ્મા સ્વરાજ મહાત્મા ગાંધીના સત્યાગ્રહની 125 મી વર્ષગાંઠના સ્મરણોત્સવમાં પીટર મારિત્જબર્ગ ખાતે ભાગ લેશે.
વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ દક્ષિણ આફ્રિકાન પ્રવાસ માટે રવાના થયા છે. 3 જૂનથી 7 જન દરમ્યાન તેઓ અનેક અગ્રણી નેતાઓ સાથેની બેઠકમાં ભાગ લેશે. ચાર જૂને સુષ્મા સ્વરાજ બ્રિક્સ દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેશે એને ભારત બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાના વિદેશમંત્રીઓની બેઠકની અધ્યક્ષતા કરશે.
