Skip to main content
Settings Settings for Dark

વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ મધ્ય એશિયાના ત્રણ દેશોની મુલાકાતે

Live TV

X
  • વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ મધ્ય એશિયાના ત્રણ દેશોની મુલાકાતે પહોંચ્યા છે

    કઝાકિસ્તાન જતા પહેલા તેઓ તુર્કમેનિસ્તાનના પાટનગર અશ્ગાબાદમાં રોકાયા હતા. જ્યાં એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. દરમ્યાન બંને પક્ષે વાતચીત થઈ હતી. 

    વિદેશ મંત્રી  2-3 ઑગસ્ટે કઝાકિસ્તાન, 3-4 ઑગસ્ટે કિર્ગિસ્તાન અને 4-5 ઑગસ્ટે ઉઝબેકિસ્તાનની મુલાકાત લેશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply