Skip to main content
Settings Settings for Dark

વિશ્વમાં કોરોના વાયરસના કારણે 3345 લોકોના મોત

Live TV

X
  • વિશ્વમાં કોરોના વાયરસનો હાહાકાર છે ત્યારે અત્યારસુધી 3345 લોકોના મોત થઈ ચૂક્યા છે...અત્યાર સુધીમાં 85 દેશમાં કોરોના વાયરસ ફેલાઈ ચૂક્યો છે....બ્રિટનમાં કોરોના વાઇરસથી પહેલું મૃત્યુ થયું....ઇટાલી અને ઈરાનમાં મૃતકઆંક વધ્યો.....વિદેશમાં પણ અનેક સાવચેતી લેવાઈ રહી છે....ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગે જાપાનનો પ્રવાસ રદ કર્યો છે....અમેરિકાના કેલિફોર્નિયામાં હવાઈ ઈમરજન્સી લગાવાઈ છે....ગ્રાન્ડ પ્રિન્સેસ જહાજને સાન ફ્રાન્સિસ્કોમાં અટકાવી દેવામાં આવ્યું છે....ઈઝરાયલે વેસ્ટ બેન્કમાં પર્યટકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply