Skip to main content
Settings Settings for Dark

PM નરેન્દ્ર મોદીએ મન કી બાત ટ્વિટર હેન્ડલમાં સુરતની 'પેડ દાદી'ને પ્રેરણા ગણાવી

Live TV

X
  • સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ છોડી દેવાનું કહી પીએમ મોદી એ ફરી એક વખત તમામ ને  ચોંકાવી દીધા હતા.જોકે 24 જ કલાકમાં તેમને આવું કેમ કર્યું  તેનો ખુલાસો પણ કર્યો હતો.તેમનો  ઉદ્દેશ્ય મહિલા દિવસ પર લોકોનું ધ્યાન કેન્દ્રિત કરવાનો હતો.પીએમ મોદી દ્વારા સોશ્યલ મીડિયામાં #SheInspiresUs થકી મહિલાઓ ના કાર્યોને દેશ દુનિયા માં બતાવી લોકોને પ્રેરિત કરવાનો હતો અને તેઓએ પોતે આ કાર્યની શરૂવાત સુરતની 'પેડ દાદી' મીના મહેતાથી શરૂ કર્યો છે..  મન કી બાત ટ્વિટર હેન્ડલમાં સુરતની 'પેડ દાદી'ને પ્રેરણા ગણાવી છે. કે દાદી એ સાત વર્ષમાં  અવિરત રીતે 4 લાખ કિશોરીઓ ને ફ્રી સેનિટરી પેડ આપ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply