Skip to main content
Settings Settings for Dark

વીકએન્ડ કર્ફ્યૂઃ દિલ્લીમાં આજથી સાંજે 10 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ

Live TV

X
  • દેશમાં કેટલાક રાજ્યોમાં કોરોના સંક્રમણની સ્થિતિ વધુ ગંભીર થઇ રહી છે. ત્યારે દિલ્હીમાં દિલ્હી સરકારે વીકેંડ કર્ફ્યુ લગાવવાનો નિર્ણય કર્યો છે.. આજે રાતે 10 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી રહેશે

    દેશમાં કેટલાક રાજ્યોમાં  કોરોના સંક્રમણની સ્થિતિ વધુ ગંભીર  થઇ રહી  છે. ત્યારે દિલ્હીમાં દિલ્હી સરકારે વીકેંડ કર્ફ્યુ લગાવવાનો નિર્ણય કર્યો છે.. આજે રાતે 10 વાગ્યાથી સોમવારે સવારે 6  વાગ્યા સુધી રહેશે.. આ દરમ્યાન આવશ્યક સેવાઓ ચાલુ રહેશે.. સરકારે આવશ્યક સેવાઓ સંબધિત કર્ફ્યુ પાસ જારી કરશે.. આ અંતર્ગત જિમ, સ્પા, ઓડિટોરિયમ બંધ રહેશે. સિનેમા હોલ 30% ક્ષમતા સાથે ખુલશે.. તો ઉત્તર પ્રદેશમાં પણ મુખ્યમંત્રી યોગી આદિત્યાનાથે 2 હજાર થી વધુ કોરોના કેસવાળા તમામ દસ જિલ્લાઓમાં રાત્રિ કર્ફ્યુ લગાવવાનો આદેશ આપ્યો છે...   

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply