Skip to main content
Settings Settings for Dark

NEET PGની પરીક્ષાને પણ રાખવામાં આવી મોકૂફ

Live TV

X
  • 18 એપ્રિલે યોજાનાર NEET PGની પરીક્ષાઓ પણ હાલ પુરતી મોકૂફ રાખવામાં આવી છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધને આ અંગે જાહેરાત કરી હતી.

    18 એપ્રિલે યોજાનાર NEET  PGની પરીક્ષાઓ પણ હાલ પુરતી મોકૂફ રાખવામાં આવી છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધને આ અંગે જાહેરાત કરી હતી. કોરોના સંક્રમણ વધતા પરીક્ષા સ્થગિત રાખવામાં આવી છે. ડૉ.હર્ષવર્ધને વધુમાં જણાવ્યુ હતું, કે, હવે  પરીક્ષા કઇ તારીખે લેવાશે, તે અંગેની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply