Skip to main content
Settings Settings for Dark

શહીદ કેમેરામેન અચ્યુતાનંદ સાહૂને નારદ સન્માન

Live TV

X
  • નક્સલી હુમલા દરમિયાન થયા હતા શહીદ, સ્વર્ગીય સાહૂના પત્નીએ સન્માન ગ્રહણ કર્યું,

    દૂરદર્શન સમાચારના શહીદ કેમેરામેન અચ્યુતાનંદ સાહૂને મરણોપરાંત નારદ સન્માન આપવામાં આવ્યું છે...ગત વર્ષે દાંતેવાડા જિલ્લામાં ફરજ દરમિયાન સાહૂનું નક્સલી હુમલામાં મોત નિપજ્યું હતું..સાહૂને શ્રેષ્ઠ તસવીરકાર (પ્રિન્ટ-ટીવી)ની શ્રેણીમાં નારદ સન્માન આપવામાં આવ્યું છે..સ્વર્ગીય અચ્યુતાનંદ સાહૂની પત્નીએ આ સન્માન ગ્રહણ કર્યું..
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply