Skip to main content
Settings Settings for Dark

શહેરોનું ઈઝ ઓફ લીવિંગ સર્વેક્ષણ, રહેવા માટે પુના શ્રેષ્ઠ શહેર, અમદાવાદ 19મા સ્થાને

Live TV

X
  • શહેરી વિકાસમંત્રી હરદિપસિંહ પૂરીએ સમગ્ર દેશના 111 શહેરોનું ઈઝ ઓફ લીવીંગ સર્વેક્ષણ રજૂ કર્યું હતું. તેના અંતર્ગત દેશભરમાં રહેવા યોગ્ય શહેરોને અલગ અલગ રેન્કીંગ આપવામાં આવ્યું હતું. જેમાં પુનેને સૌથી વધુ રહેવા યોગ્ય શહેર જાહેર કરવામાં આવ્યું છે.

    આ રેન્કીંગમાં અમદાવાદને 19 અને સુરતને 23મું સ્થાન મળ્યું છે. અમદાવાદને વાહનવ્યવહાર અને વહીવટ ના ક્ષેત્રે વખાણવામાં આવ્યું છે. તો સુરત નો સ્કોર તેની હાઉસીંગ નીતિ અને જમીન વપરાશના કારણે સારો આવ્યો હતો. ગુજરાતના અન્ય શહેરોમાં વડોદરાને 36મું  રાજકોટને 38મું તથા ગાંધીનગરને39 મો ક્રમાંક મળ્યો હતો. આ રેન્કીંગ શહેરની માળખાગત સુવિધાઓ ,ઉપરાંત સામાજિક અને આર્થિક આધારો ઉપર ,આપવામાં આવ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
apply