શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક આજે સાંજે 6 વાગે પરીક્ષા કાર્યક્રમની કરશે જાહેરાત
Live TV
-
સીબીએસઇ બોર્ડ ધોરણ 10 અને 12ની વર્ષ 2021 માટેની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની પ્રતિક્ષાનો આજે અંત આવશે.વિદ્યાર્થીઓ લાંબા સમયથી પરીક્ષા કાર્યક્રમની પ્રતિક્ષા કરી રહ્યા છે. શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક આજે સાંજે છ વાગે પરીક્ષા કાર્યક્રમની જાહેરાત કરશે.
