Deprecated: Array and string offset access syntax with curly braces is deprecated in /home3/startnon/ddnewsgujarati.com/sites/all/modules/contributed/entity_translation/includes/translation.handler.inc on line 1685
શિમલા અને કિશ્તવાડમાં બસ અકસ્માતની ઘટના, કુલ 36ના મોત | DD News Skip to main content
Settings Settings for Dark

શિમલા અને કિશ્તવાડમાં બસ અકસ્માતની ઘટના, કુલ 36ના મોત

Live TV

X
  • શિમલામાં બસ પહાડી વિસ્તારથી નીચે ખાબકી જતા અકસ્માતગ્રસ્ત બની

    જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં વહેલી સવારે એક બસ અનિયંત્રિત થઈને ખીણમાં પડી ગઈ હતી. આ દુર્ઘટનામાં 33 લોકોના મોતના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે..જ્યારે અનેક લોકો ઘવાયા છે..જોકે ઘટનાની ગંભીરતાને જોતા મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે..હાલમાં પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે.ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે..મેટાડોર કેશવાનથી કિશ્તવાડ જઈ રહી હતી..જ્યાં તે માર્ગમાં જ અકસ્માતનો ભોગ બની ગઈ હતી.

    બસ અકસ્માતની બીજી ઘટના હિમાચલ પ્રદેશમાં બની હતી..રાજધાની શિમલામાં સવારે સ્કૂલ બસ પહાડથી નીચે પડી હતી. એક્સિડન્ટ લોવર ખલિની પહાડી વિસ્તારમાં થયો હતો. આ એક્સિડન્ટમાં બે વિદ્યાર્થી અને ડ્રાઈવરનું મોત થયું છે. ચાર બાળકો ઘાયલ થયા છે, તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.આમ બન્ને અકસ્માતની ઘટનામાં કુલ 36ના મોત થતા બન્ને રાજ્યોમાં શોકમગ્ન માહોલ થઈ ગયો છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply