શ્રીહરિકોટાથી ઇસરોનું પીએસએલવી સી-45 લોન્ચ
Live TV
-
ઈસરોએ ગઇકાલે શ્રી હરિકોટાથી ME સેટ અને 28 ઈન્ટરનેશનલ સેટેલાઈટને લઈ જનાર PSLV C-45 નું સફળ પ્રક્ષેપણ કર્યું હતુ. ME સેટ ઉપગ્રહ ભારતની સુરક્ષાની દ્દષ્ટીએ ખૂબ મહ્ત્વપૂર્ણ છે. જે DRDO ને સંરક્ષણ વિષયક સંશોધનમાં મદદ કરશે.
