સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે જમ્મુ અને કાશ્મીરના એક દિવસિય પ્રવાસે જશે
Live TV
-
સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે જમ્મુ અને કાશ્મીરના એક દિવસિય પ્રવાસે જશે. આ દરમિયાન રાજનાથસિંહ કારગિલ વિજય દિવસની 20મી વર્ષગાંઠ પર શહીદોને શદ્ધાંજલિ આપશે,
સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે જમ્મુ અને કાશ્મીરના એક દિવસિય પ્રવાસે જશે. આ દરમિયાન રાજનાથસિંહ કારગિલ વિજય દિવસની 20મી વર્ષગાંઠ પર શહીદોને શદ્ધાંજલિ આપશે, ત્યારબાદ તેઓ સૈનિકો સાથે વાતચીત કરશે. તેમજ ચીન સીમા પર વાસ્તવિક નિયંત્રણ રેખા સાથે જોડાયેલી સ્થિતિનિ સમીક્ષા કરશે. રાજનાથ સિંહ જમ્મુના કઠુઆ જિલ્લામાં ઉંછ નદી અને સાંબા જિલ્લાની વસંતા નદી પર બે પુલ પરિયોજનાનો શુભારંભ કરશે.
