Skip to main content
Settings Settings for Dark

સંસદના શિયાળુ સત્રનું અંતિમ સપ્તાહ, આજે પોસ્ટ ઓફિસ સંશોધન વિદ્યેયક-2023 પર ચર્ચા

Live TV

X
  • સંસદના શિયાળુ સત્રના અંતિમ સપ્તાહમાં આજે લોકસભામાં પોસ્ટ ઓફિસ સંસોધન વિદ્યેયક-2023 પર ચાલી રહેલી ચર્ચા આજે પણ ચાલુ રહેશે.

    સંસદના શિયાળુ સત્રના અંતિમ સપ્તાહમાં આજે લોકસભામાં પોસ્ટ ઓફિસ સંસોધન વિદ્યેયક-2023 પર ચાલી રહેલી ચર્ચા આજે પણ ચાલુ રહેશે. આ સિવાય ગૃહમંત્રી અમિત શાહ IPC અને CRPC ની જગ્યાએ ભારતીય ન્યાય સંહિતા 2023, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 અને ભારતીય સાક્ષ્ય વિદ્યેયક 2023ને ચર્ચા અને પારિત કરવા માટે પ્રસ્તાવ રાખશે. 

    ત્રણેય બિલ પર ગૃહમાં એક સાથે ચર્ચા કરવામાં આવશે. તો રાજ્યસભામાં ગૃહમંત્રી જમ્મુ અને કશ્મીર પુનઃર્ગઠન બીજુ સંશોધન વિદ્યેયક -2023 અને કેન્દ્ર શાસિત ક્ષેત્ર સરકાર સંસોધન વિદ્યેયક 2023ને ચર્ચા બાદ પારિત કરવા માટે પ્રસ્તાવ કરશે. આ બીલો પારિત થયા બાદ જમ્મુ કશ્મીર વિધાનસભા અને પુડુચેરી વિધાનસભામાં પણ 35 ટકા મહિલા અનામત લાગુ થઈ શકશે. લોકસભા પહેલા જ આ બન્ને બીલોને પારિત કરી ચુકી છે. આ સિવાય નાણામંત્રી નિર્મલા સિતારમણ પણ કેટલાક બિલ ચર્ચા માટે ગૃહમાં રાખશે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-03-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-03-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-03-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-03-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-03-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-03-2025 Max Temp : °C Min Temp : °C
apply