Skip to main content
Settings Settings for Dark

સંસદનું ચોમાસું સત્ર 18મી જુલાઈથી શરૂ થશે, 10મી ઓગસ્ટ સુધી ચાલશે

Live TV

X
  • સંસદનું ચોમાસું સત્ર 18મી જુલાઈથી શરૂ થશે - 10મી ઓગસ્ટ સુધી ચાલશે - રાજ્યસભા અને લોકસભામાં 18 બેઠકો મળશે - કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણી જોગવાઈ અંગે થશે ચર્ચા.

    સંસદના ચોમાસું સત્ર 18મી જુલાઈથી શરૂ થસે જે 10મી ઓગસ્ટ સુધી ચાલશે. રાજ્યસભા અને લોકસભામાં 18 બેઠકો મળશે. ચોમાસા સત્ર દરમિયાન કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કેટલીક બંધારણી જોગવાઈઓ અંગે ચર્ચા થશે. આર્ટિકલ 35એ તથા 370 અંગે પણ ચર્ચાઓ થાય તેવી સંભાવનાઓ છે. સાથે જ ત્રિપલ તલ્લાક અંગે પણ ચર્ચાઓ થશે. ટ્રિપલ તલ્લાકનો વિધેયક લોકસભામાં મંજૂર થયો છે. જોકે રાજ્યસભામાં આ વિધેયક અંગે પસાર કરવાનો બાકી છે. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં કેબિનેટ સમિતિની બેઠક યોજાઈ હતી

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply