Skip to main content
Settings Settings for Dark

સંસદનું સામાન્ય બજેટ સત્ર 29 જાન્યુઆરીથી થશે શરૂ

Live TV

X
  • આગામી 29 જાન્યુઆરીથી સંસદનું સામાન્ય બજેટ સત્ર શરૂ થશે. આ વિશે પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું હતું કે, આગામી બજેટ સત્ર બે ચરણમાં હશે. પહેલું ચરણ 29 જાન્યુારીથી 15 ફેબ્રુઆરી સુધી રહેશે. બીજું સત્ર 8 માર્ચથી 8 એપ્રિલ સુધી રહેશે. વધુમાં તેમણે જણાવ્યું કે, 27, 28 જાન્યુઆરીએ સંસદ ભવન પરિસરમાં  RT-PCR ટેસ્ટ કરવાની સુવિધા કરાઈ છે. સંસદમાં કોવિડ-19ના પ્રોટોકોલ પ્રમાણે સાંસદોને બેસવાની વ્યવસ્થા પણ કરાઈ છે. 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સિતારણ સામાન્ય બજેટ રજૂ કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply