Skip to main content
Settings Settings for Dark

સંસદમાં SCમાં ન્યાયધિશોની સંખ્યા વધારવાના મહત્વપૂર્ણ વિધેયકને મંજૂરી

Live TV

X
  • સંસદમાં સુપ્રીમ કોર્ટમાં ન્યાયધિશોની સંખ્યા 30થી વધારીને 33 કરવાના પ્રાવધાનવાળા એક મહત્વપૂર્ણ વિધયેકને બુધવારે મંજૂરી આપવામાં આવી હતી. રાજ્યસભાએ સત્રના અંતિમ દિવસે સુપ્રીમ કોર્ટ ન્યાયધિશ સંખ્યા સંશોધન વિધેયક - 2019ને મંજૂરી આપીને લોકસભામાં આપી દેવામાં આવ્યું હતું. લોકસભા આને પહેલા જ મંજૂરી આપી ચૂંક્યું છે. રાજ્યસભામાં સભાપતિ એમ.વેંકૈયા નાયડુએ આ વિધેયક ઉપર ચર્ચાનો પ્રસ્તાવ રાખતા સદનનું ધ્યાન એ તરફ દોર્યું હતું કે, આ વિધેયક ધન વિધેયક છે. જેથી સદન ચર્ચા નહીં કરે તો પણ પારિત થઈ જશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply