Skip to main content
Settings Settings for Dark

સંસદ અપડેટઃ લોકસભામાં વિનિયોગ (સાંખ્યાંક 5) બિલ, 2021ને વિચાર અને પસાર કરવા માટે રજૂ કરવામાં આવશે

Live TV

X
  • સંસદના શિયાળુ સત્રમાં આજે કેટલાક મહત્વપૂર્ણ કાયદાકીય કાર્યો સુચિબદ્ધ છે. લોકસભામાં વિનિયોગ (સાંખ્યાંક 5) બિલ, 2021ને  વિચાર અને પસાર કરવા માટે રજૂ કરવામાં આવશે. બિલમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ પ્રસ્તાવ મુકશે કે, વર્ષ 2021 અને 2022ની સેવાઓ માટે ભારતના એકીકૃત ભંડોળમાંથી વિગતો અને રકમની ચૂકવણી અને વિનિયોગને અધિકૃત કરવા બિલ પર વિચાર કરવામાં આવે. તો લોકસભામાં નિયમ 193 પર જળવાયુ પરિવર્તન પર ચર્ચાને આગળ વધારવામાં આવશે. 

    મહત્વનુ છે કે ગત બુધવારે જળવાયુ પરિવર્તન પર ચર્ચાઓ શરૂ થઇ હતી. તો રાજ્યસભામાં દિલ્હી વિશેષ પોલીસ સ્થાપન સંશોધન બિલ 2021 પર ચર્ચા કરવામાં આવશે. આ સાથે જે કેન્દ્રીય સતર્કતા સંશોધન બિલ, 2021ને પણ ચર્ચા  માટે રજૂ કરવામાં આવશે..
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply