સંસદ કાર્યવાહીથી દુખી અનંત કુમાર, NDAના પ્રતિનિધીઓ નહીં લે 23 દિવસનુ વેતન
Live TV
-
વિપક્ષના હોબાળાને પગલે સતત બાધિત થતી સંસદની કાર્યવાહીને લઈ NDAના સાંસદોએ લીધો મહત્વપૂર્ણ નિર્ણય, મંત્રી અનંતકુમારે જણાવ્યું કે NDAના લોકપ્રતિનિધિઓ નહીં લે 23 દિવસનું વેતન.