Skip to main content
Settings Settings for Dark

સંસદ બજેટ સત્રના પ્રથમ તબક્કાનો , આજે અંતિમ દિવસ

Live TV

X
  • સંસદ બજેટ સત્રના પ્રથમ તબક્કાનો , આજે અંતિમ દિવસ છે. નાણામંત્રી અરૂણ જેટલી , વર્ષ 2018-19 માટે , આજે અનુદાન માગ રજૂ કરશે. બજેટ સત્રનું બીજુ ચરણ , પાંચ માર્ચથી શરૂ થશે. લોકસભામાં બજેટની ચર્ચા અંગે બોલતા અરૂણ જેટલીએ કહ્યું , કે ગત સરકારની નબળી નીતિના કારણે , વર્તમાન સરકારને ખેતી, રોજગાર પેદા કરવા , અને ગરીબી ઉન્મુલનમાં , મુશ્કેલી આવી રહી છે. પરંતુ સરકાર , પડકારનો સારી રીતે મુકાબલો કરી રહી છે. જેટલીએ કહ્યું , કે સરકાર રાજ કોષીય ખાદ્ય ઘટાડવામાં , સફળ થઈ રહી છે. નાણાકીય અનુસાશનનું પાલન કરવાથી ,, દેશ દરેક ક્ષેત્રમાં , પ્રગતિ કરી રહ્યો છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
apply