સંસદ સત્રની બીજા દિવસે ભાજપની સંસદીય દળની બેઠક મળી
Live TV
-
આજે સંસદના શિયાળુ સત્રનો બીજો દિવસ છે. સત્ર પહેલા આજે બીજેપી સંસદીય દળની બેઠક મળી છે. બેઠકમાં સત્ર સુચારૂ રીતે ચાલે અને બાકીના 27 બિલને પસાર કરી શકાય તે મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહ, જે પી નડ્ડા સહિતના નેતા ઉપસ્થિત રહ્યાં હતા.
