Skip to main content
Settings Settings for Dark

સંસદ હુમલાની આજે 18મી વરસી: શહીદોને સંસદ ભવન પરિસરમાં શ્રદ્ધાસુમન અર્પણ કરાયા

Live TV

X
  • 2001માં થયેલા સંસદભવન પર થયેલાં હુમલામાં શહીદ થયેલા પોલીસજવાનોને આજે સંસદભવન પરિસરમાં શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે એક ટ્વીટ સંદેશમાં તેમણે જવાનોના શૌર્ય અને બહાદુરીને યાદ કરતાં કહ્યું કે - એ જવાનોના સાહસ અને શૌર્યને સલામ જેમણે 2001માં આ દિવસે આતંકવાદીઓના હુમલા સામે સંસદનું રક્ષણ કરવામાં પોતાના પ્રાણોની આહુતિ આપી હતી.અમે આતંકવાદને ઉખાડી ફેંકવા દ્રઢ સંકલ્પબદ્ધ છીએ. આજે સંસદભવન પર હુમલાની 18મી વરસીએ સંસદભવનમાં પરિસરમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહનસિંહ સહિત અનેક મહાનુભાવોએ શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી..સંસદ ભવનમાં આ માટે એક વિશેષ કાર્યક્રમમાં વીર શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply