સંસર્ગ થી ફેલાતા રોગ પર કાબૂ મેળવવા માટે આજથી દિલ્લીમાં એક જન જગૃતિ અભિયાનની શરૂઆત
Live TV
-
સંસર્ગ થી ફેલાતા રોગ પર કાબૂ મેળવવા માટે આજથી દિલ્લીમાં એક જન જગૃતિ અભિયાન શરૂ કરવામાં આવી રહ્યુ છે.ત્રણ દિવસ સુધી ચાલનારા આ અભિયાનનો ઉદેશ્ય મેલેરિયા, ડેન્ગ્યૂ ,અને ચિકન ગુનિયા જેવા લોકોના સંસર્ગથી થતા રોગો પર અંકુશ લાવવાનો તેમજ તેના ઉપાયો અંગે લોકોને માહિતગાર કરવાનો છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણમંત્રી, ડો. હર્ષવર્ધને જણાવ્યું હતું કે આ અભિયાનનો ઉદ્દેશ સમગ્ર સમાજને સંસર્ગજન્ય બીમારી અને મચ્છરથી ફેલાતી બીમારીથી જાગૃત કરવાનો છે.
