Skip to main content
Settings Settings for Dark

સરકારે કરી સ્પષ્ટતા કે આવક વેરા રિટર્ન ફોર્મમાં કોઈ સુધારો કરવામાં આવ્યો નથી

Live TV

X
  • આવકવેરા રિટર્ન ફોર્મમાં ફેરફારના કારણે આવકવેરા અને કરદાતાઓને  પડતી મુશ્કેલી સંબંધે સોશિયલ મીડિયામાં વહેતા થયેલા સમાચારોનું સરકારે ખંડન કર્યું   છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે આવક વેરા રિટર્ન ફોર્મમાં કોઈ સુધારો કરવામાં આવ્યો નથી. સરકારે માત્ર આવકવેરા સોફ્ટવેરમાં સરળતા ખાતર સુધારા  વધારા કર્યા છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply