Skip to main content
Settings Settings for Dark

સપા-બસપાનું ગઠબંધન, 38-38 બેઠકો પર ચૂંટણી લડવા થઈ સમજૂતી

Live TV

X
  • ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ અને બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીએ આજે આગામી લોકસભાની ચૂંટણીમાં 38-38 સીટ ઉપર સંયુક્ત પત્રકાર પરિષદ સંબોધીને બન્ને પક્ષ વચ્ચે થયેલા ગઠબંધનની જાહેરાત કરી છે. ઉત્તરપ્રદેશમાં લોકસભાની 80 સીટ છે.

    જેમાં બન્ને પક્ષ 38-38 બેઠક ઉપર લડશે જ્યારે ચાર બેઠક અન્ય પક્ષ માટે બાકી રાખવામાં આવી હોવાનું નક્કી કરાયું છે. માયાવતીએ કહ્યું હતું કે અખે અમેઠી અને રાયબરેલી બેઠક કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યા વગર ખાલી રાખી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply