Skip to main content
Settings Settings for Dark

સપા સાંસદ આઝમખાને લોકસભામાં માફી માગી

Live TV

X
  • ભાજપ સાંસદ રમાદેવી વિરુદ્ધ કરી હતી આપત્તિજનક ટિપ્પણી

    સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમખાને મહિલા સાંસદ રમાદેવી સામે કરેલી ટિપ્પણી અંગે લોકસભામાં માફી માંગી છે. આઝમ ખાને ગુરૂવારે લોકસભાની કાર્યવાહીનું સંચાલન કરી રહેલ બિહારના શિવહર બેઠકના ભાજપ સાંસદ રમાદેવીને લઈને આપત્તીજનક ટિપ્પણી કરી હતી. 

    જો કે ભાજપ સાંસદ રમાદેવી આ માફીથી સંતુષ્ટ નથી...તેમણે કહ્યું કે આઝમ ખાને પ્રથમ વખત આવુ નિવેદન નથી આપ્યું, પરંતુ તેમની આ આદત બની ગઈ છે..લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ આઝમ ખાનને ગૃહમાં દુર્વ્યવહાર ફરીથી ન કરવાની સલાહ આપી.

    લોકસભામાં માફી માગવા પહેલા આઝમ ખાન અને ભાજપ સાંસદ રમાદેવીએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સાથે તેમની ચેમ્બરમાં મુલાકાત કરી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply