Skip to main content
Settings Settings for Dark

સપ્ટેમ્બરમાં દેશમાં સામાન્યથી ભારે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી

Live TV

X
  • હવામાન વિભાગે ચોમાસાની વર્તમાન સ્થિતિ અને પૂર્વાનુમાનના આંકડા જાહેર કરી દીધા છે. હવામાન વિભાગે જણાવ્યાં મુજબ સપ્ટેમ્બરમાં દેશમાં સામાન્ય અને સામાન્યથી ભારે વરસાદ થવાનો અનુમાન છે.

    જે ભારતીય અર્થવ્યવસ્થાને મદદ કરશે. આ વર્ષે દક્ષિણ પશ્ચિમમાં સારો વરસાદ થતાં ખરીફ પાક માટે ફાયદાકારક સાબિત થશે. હવામાન વિભાગે જણાવ્યું કે, ઓગસ્ટમાં 27 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. ઓગસ્ટમાં રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર કર્ણાટક, કેરળમાં વધુ વરસાદ નોંધાયો છે.

    સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં ઉત્તર પશ્ચિમ અને મઘ્ય ભારત સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં વરસાદ ઓછો નોંધાયો છે જો કે 17 સપ્ટેમ્બર બાદ આ રાજ્યો્માં સારા વરસાદની શક્યતા, હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી ચાર અઠવાડિયામાં મહારાષ્ટ્ર, કર્ણાટક અને કેરળમાં સારો વરસાદ પડવાની સંભાવના છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply