Skip to main content
Settings Settings for Dark

સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે ઈસ્ટર

Live TV

X
  • સમગ્ર દેશમાં ઈસ્ટરનો તહેવાર આજે ઉજવવામાં આવી રહ્યો છે. માન્યતાઓ પ્રમાણે ક્રોસ પર લટકાવવાના ત્રીજા દિવસે ઈસ્ટર પર પ્રભુ ઇસુ ફરીથી જીવિત થઈ ગયા હતા. ઈસ્ટર શબ્દ ઉદ્ભવ ઈસ શબ્દથી થયો છે. આ પ્રસંગે બધા જ ગીરીજાઘરોમાં રાત્રી જાગરણ અને અન્ય ધાર્મિક આયોજન કરવામાં આવે છે. ઈસ્ટરના પ્રસંગે પ્રભુ ઇસુના આગમનની રાહમાં પ્રાર્થના સભા કરવામાં આવે છે. આ તહેવારમાં ઈસુને માનનારા લોકો માનવ કલ્યાણનું કામ કરે છે. તેમજ દાન - પૂણ્ય કરે છે. તેમણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઈસ્ટરના પ્રસંગે દેશવાસીઓને શુભકામના આપી છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply