Skip to main content
Settings Settings for Dark

સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવ્યું જળશક્તિ અભિયાન

Live TV

X
  • જળશક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે સમગ્ર દેશમાં જળશક્તિ અભિયાનની શરૂઆત કરાવી છે. આ દરમિયાન તેમણે જળશક્તિ અભિયાનને જન આંદોલન બનાવવાની અપીલ કરી હતી અને જળ સંચય ની મહત્તા પર ,ભાર આપ્યો હતો. 

    તેમણે કહ્યું હતું કે, જનશક્તિ દ્વારા જળસંકટને હરાવી શકાય છે. તો સાથે જ તેમણે દેશમાં ભૂગર્ભ જળની સ્થિતિમાં સુધારો થયો હોવાનું જણાવ્યું હતું. જળશક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે સમગ્ર દેશમાં જળશક્તિ અભિયાનની શરૂઆત કરાવી છે.

    આ દરમિયાન તેમણે જળશક્તિ અભિયાનને જન આંદોલન બનાવવાની અપીલ કરી હતી અને જળસંચયની મહત્તા પર ભાર આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, જનશક્તિ દ્વારા જળસંકટને હરાવી શકાય છે. તો સાથે જ તેમણે દેશમાં ભૂગર્ભ જળની સ્થિતિમાં સુધારો થયો હોવાનું જણાવ્યું હતું.  
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply