Skip to main content
Settings Settings for Dark

સમુદ્રનાં સ્વાસ્થ્યની ચિંતા કરતી બેઠકમાં ભારત કરશે પ્રતિનિધિત્વ

Live TV

X
  • #pmmodi પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે 2.30 વાગે એક વીડિયો કોન્ફરન્સ દ્વારા #ocean વન ઓશન સંમેલનના ઉચ્ચ સ્તરીય બેઠકને સંબોધિત કરશે. વન ઓશન સંમેલનના ઉચ્ચ સ્તરીય બેઠકને જર્મની, યુનાઇટેડ કિંગડમ, સાઉથ કોરિયા, જાપાન, કેનેડા સહિત અનેક દેશો અને સરકારોના વડાઓ દ્વારા પણ સંબોધવામાં આવશે.

    સંયુક્ત રાષ્ટ્ર અને વિશ્વ બેંકના સહયોગથી ફ્રાંસના બ્રેસ્ટમાં ફ્રાન્સ દ્વારા 9 થી 11 ફેબ્રુઆરી દરમિયાન વન ઓશન સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. સંમેલનનો ઉદ્દેશ્ય સ્વસ્થ અને ટકાઉ સમુદ્રી ઇકોસિસ્ટમને જાળવવા અને તેને ટેકો આપવા માટે નક્કર પગલાં લેવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાયને એકત્ર કરવાનો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
apply