Skip to main content
Settings Settings for Dark

સરકારની મહત્વાકાંક્ષી ‘મૃદા સ્વાસ્થ્ય કાર્ડ યોજના'ને પાંચ વર્ષ પૂર્ણ

Live TV

X
  • સરકારની મહત્વાકાંક્ષી મૃદા સ્વાસ્થ્ય કાર્ડ યોજનાને આજે પાંચ વર્ષ પૂરા થયા..દેશમાં તમામ ખેતરની પોષક સ્થિતિની આકારણી કરવા માટે 2015માં આ યોજના શરૂ કરવામાં આવી હતી..આ યોજનાનો ઉદ્દેશ્ય ખેડૂતોને દર બે વર્ષે મૃદા સ્વાસ્થ્ય કાર્ડ જારી કરવાનો છે..મૃદા સ્વાસ્થ્ય કાર્ડ ખેડૂતોને માટીની ફળદ્રુપતામાં સુધાર લાવવા માટે પોષક તત્વોનો યોગ્ય આહાર પર માટીની પોષક સ્થિતિની જાણકારી પ્રદાન કરે છે... 

    વર્ષ 2015થી 2017 સુધી પ્રથમ ચરણમાં ખેડૂતોને 10 કરોડથી વધારે મૃદા સ્વાસ્થ્ય કાર્ડ વિતરિત કરવામાં આવ્યા છે..બીજા ચરણમાં દેશભરના ખેડૂતોને 11 કરોડથી વધારે કાર્ડ આપવામાં આવ્યા છે..

    26 નવેમ્બર, 2017એ મન કી બાત કાર્યક્રમ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તેઓ આ જોઈને બહુ ખુશ છે કે કિસાન મૃદા સ્વાસ્થ્ય કાર્ડમાં આપવામાં આવેલી સલાહોને લાગુ કરવા માટે સચેત થે અને ખેડૂતોએ પણ માન્યું છે કે યોગ્ય ઉત્પાદન વધારવા માટે માટીની દેખભાળ રાખવી આવશ્યક છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply