Skip to main content
Settings Settings for Dark

સરકારે દેશમાં 5G સેવા માટે યોગ્ય માળખું તૈયાર કરી રહી છે

Live TV

X
  • સરકાર દેશમાં વાજબી દરે અને સલામત એવી 5G સેવા માટે યોગ્ય માળખુ તૈયાર કરી રહી છે.

    સરકાર દેશમાં વાજબી દરે અને સલામત એવી 5G સેવા માટે યોગ્ય માળખુ તૈયાર કરી રહી છે. માહિતી અને ટેકનોલોજી રાજ્યમંત્રી સંજય ધોત્રેએ ગઈકાલે લોકસભામાં લેખીત પ્રશ્નના જવાબમાં જણાવ્યું છે કે, આંતર મંત્રાલયના ઉચ્ચસ્તરીય મંચના અહેવાલ મુજબ 5G સેવાની ભારતમાં આર્થિક અસર વર્ષ 2030 સુધીમાં એક ટ્રીલીયન ડોલર જેટલી થઈ શકે છે.
    તેમણે કહ્યું કે, 5G ટેકનોલોજી શૈક્ષણિક, આરોગ્ય સંભાળ, કૃષિ, નાણાં અને સામાજીક ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પરિવર્તન દ્વારા તેના ઝડપી વિસ્તરણમાં મહત્વનો ભાગ ભજવવાની ક્ષમતા ધરાવે છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply