Skip to main content
Settings Settings for Dark

સરકારે 4થી ડિસેમ્બરે શરૂ થતાં સંસદના શિયાળુ સત્ર પહેલાં 2જી ડિસેમ્બરે સર્વપક્ષીય બેઠક બોલાવી

Live TV

X
  • આગામી 4 તારીખથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્ર પહેલા, સરકારે બંને ગૃહોનું કામકાજ સુનિશ્ચિત કરવા માટે 2જી ડિસેમ્બરે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે સત્ર 22મી ડિસેમ્બરે પૂરું થશે અને આ સત્રમાં 15 બેઠકો યોજાશે. સંસદમાં રચનાત્મક ચર્ચા થાય તે માટે તેમણે વિપક્ષને સમર્થન આપવા અપીલ કરી હતી. 

    પ્રહલાદ જોશીએ કહ્યું કે, સરકાર કોઈપણ મુદ્દા પર ચર્ચા માટે તૈયાર છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply