Skip to main content
Settings Settings for Dark

સરકાર અને ખેડૂતો વચ્ચે 2 મુદ્દાઓ પર સહમતિ, 4 જાન્યુઆરીએ આગામી બેઠક

Live TV

X
  • નવા કૃષિ કાયદાઓને લઇને ખેડૂત નેતાઓ અને કેન્દ્ર સરકાર વચ્ચે મળેલી બેઠક પૂર્ણ થઇ. બેઠકમાં ખેડૂતોની બે માગણીઓને સરકારે મંજૂર કરી લીધી  છે..સરકાર પરાલી અને વીજળી સુધારના મુદ્દાઓ પર ખેડૂતોની માગણી પરિપૂર્ણ કરશે. જ્યારે ખેડૂતોના ચાર મુદ્દામાંથી બાકીના બે મુદ્દાઓ પર આગામી 4 જાન્યુઆરીએ મળનારી બેઠકમાં ચર્ચા થશે. બેઠક બાદ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે, MSP છે અને રહેશે. આગામી 4 જાન્યુઆરીએ મળનારી બેઠકમાં MSP અને કૃષિના નવા કાયદા પર ચર્ચા થશે. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે, વિજ્ઞાન ભવનમાં ખેડૂત નેતાઓ સાથે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં બેઠક મળી હતી અને ખેડૂતોના 4માંથી બે મુદ્દાઓ પર  સરકાર અને ખેડૂતો વચ્ચે સહમતિ બની છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply