Skip to main content
Settings Settings for Dark

સરકાર દ્વારા માસ્ક અને સેનેટાઈઝર આવશ્યક વસ્તુઓ જાહેર થઈ

Live TV

X
  • કેન્દ્રએ સર્જીકલ માસ્ક, હેન્ડ સેનીટાઇઝર્સ અને ગ્લોવ્સની ઉપલબ્ધતા અને કિંમતો ઉપર નિયંત્રણ મો આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ લાગુ કરી દીધો છે.

    સરકારે આવનારા સો દિવસ સુધી ફેસમાસ્ક અને હેન્ડ સેનીટાઇઝર્સને જીવન જરૂરીયાતની વસ્તુઓ જાહેર કરી છે. તેનો હેતુ આ વસ્તુઓનો પુરવઠો વધારવાનો અને તેની જમાખોરી રોકવાનો છે. જેથી કોરોના વાયરસ રોગના ફેલાવાને અટકાવવામાં મદદ મળે. કેન્દ્રએ સર્જીકલ માસ્ક, હેન્ડ સેનીટાઇઝર્સ અને ગ્લોવ્સની ઉપલબ્ધતા અને કિંમતો ઉપર નિયંત્રણ મો આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ લાગુ કરી દીધો છે. માસ્ક અને હેન્ડ સેની ટાઇઝર્સ બંનેને જીવન જરૂરીયાતની વસ્તુઓના અધિનિયમ ૧૯પપ અતર્ગત લાવવામાં આવ્યા છે. જેનાથી રાજયોને તેના ઉત્પાદન, વિતરણ અને ભાવો પર નિયંત્રણ અને તેની જમાખોરી અને કાળા બજારને રોકવામા મદદ મળશે. એક નિવેદનમાં ગ્રાહક બાબતોના મંત્રાલયે જણાવ્યું કે સરકારે ૩૦ જુન ર૦ર૦ સુધી આ વસ્તુઓને જરૂરી ચીજવસ્તુઓની શ્રેણીમાં જાહેર કરવા માટે અધિનિયમ અંતર્ગત આદેશ જાહેર કર્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply