Skip to main content
Settings Settings for Dark

સલમાનને જામીન આપવા કે નહીં ? ચુકાદો આવતીકાલે આવશે

Live TV

X
  • સલમાન ખાનની જામીન અરજી પર આવતીકાલે ચુકાદો આવશે. સેશન કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી,

    સલમાન ખાનની જામીન અરજી પર આવતીકાલે ચુકાદો આવશે. સેશન કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં ચુકાદો આવતીકાલ માટે ગયો છે. કોર્ટ ચુકાદો આપશે કે સલમાનને જામીન આપવા કે નહીં ? અભિનેતા સલમાન ખાન ને 1998ના કાળિયાર હરણના શિકારના કેસમાં ગઈકાલે જોધપુર કોર્ટે પાંચ વર્ષની જેલ ની સજા સંભળાવી હતી અને રૂપિયા 10,000 નો દંડ પણ ફટકાર્યો હતો. આ કેસમાં અન્ય આરોપી સૈફઅલી ખાની, તબ્બુ, નીલમ, સોનાલી બેન્દ્રેને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા. સલમાનને થયેલી સજા સામે સલમાનના વકીલ આનંદ દેસાઈએ સેશન કોર્ટમાં જામીન માટે અરજી કરી છે. ઉલ્લેખની છે કે 1998માં સલમાનની ફિલ્મ હમ સાથ સાથ હૈનું શૂટિંગ ચાલી રહ્યું હતુ ત્યારે સલમાન સહિત તેના અન્ય સાથીદારો પર કાળીયારનો શિકાર કરવાનો આરોપ લાગ્યો હતો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-12-2024 Max Temp : °C Min Temp : °C
apply