Skip to main content
Settings Settings for Dark

સિંગાપોરના મંત્રી થરમન સાથે PM મોદીની મુલાકાત 

Live TV

X
  • સિંગાપોરના મંત્રી થરમન શનમુગરત્નમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રીએ નવર્ષની શુભેચ્છા પાઠવી ભારત-સિંગાપોર દ્વિપક્ષીય સંબંધોની પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો. 

    પ્રધાનમંત્રી અને સિંગાપોરના મંત્રી થરમન શનમુગરત્નમે ભારત-સિંગાપોરના દ્વિપક્ષીય સંબંધોની પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો. ઉપરાંત પ્રાથમિક ઢાંચો, કૌશલ્ય વિકાસ, વ્યાપાર અને આર્થિક મુદ્દાઓ તેમજ ડિઝિટલ અર્થવ્યવસ્થા સહિત આર્થિક સહયોગ સંબંધી મુદ્દે ચર્ચા કરી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply