Skip to main content
Settings Settings for Dark

સિક્કિમમાં પી. એસ. ગોલે મુખ્યપ્રધાન તરીકે અને 11 ધારાસભ્યોએ લીધા પ્રધાન તરીકે લીધા શપથ

Live TV

X
  • સિક્કિમમાં સિક્કિમ ક્રાંતિકારી મોરચાના અધ્યક્ષ પી.એસ. ગોલેએ આજે નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. રાજ્યપાલ ગંગા પ્રસાદે પી.એસ. ગોલે અને તેમના મંત્રીમંડળના સદસ્યોને ગંગટોકના પાલજોર સ્ટેડિયમમાં પદ અને ગોપનીયતાના શપથ લેવરાવ્યા હતા. હવે પછી મંત્રીઓના વિભાગોની વહેંચણી કરવામાં આવશે. સિક્કિમ ડેમોક્રેટિક ફોરમ પાર્ટીના અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી પવન ચામલિંગ અને તેમના પક્ષના ધારાસભ્યોએ શપથ ગ્રહણ સમારોહનો બહિષ્કાર કર્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
apply