સીઆઇઆઇ એગ્રોટેક ફેર-2018નું થયું ઉદ્ઘાટન
Live TV
-
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગઈકાલે ચંડીગઢ ખાતે સીઆઈઆઈ એગ્રોટેક ફેર - 2018નું ઉદઘાટન કર્યું હતું. રાષ્ટ્રપતિએ સમારંભને સંબોધતાં ખેતી અને ઉદ્યોગને સાંકળવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજી બંનેને સાંકળી શકે છે. ખેતીમાં ટેકનોલોજીનો ઉપયોગમાં વધારવા રાષ્ટ્રપતિએ ભારપૂર્વક જણાવ્યું હતું. આ પ્રસંગે તેમણે ખેડૂતોને પરાળી ના બાળવા અપીલ પણ કરી હતી.
