Skip to main content
Settings Settings for Dark

સુકમામાં IED વિસ્ફોટ: CRPFના બે જવાન શહીદ

Live TV

X
  • સુકમા જિલ્લાના સિલ્ગર અને ટેકુલાગુડેમ વચ્ચે IED વિસ્ફોટ થતાં સીઆરપીએફના બે જવાન શહીદ થયા છે. બંને જવાનો ડ્રાઈવર અને કો-ડ્રાઈવર તરીકે ટ્રકમાં એડવાન્સ પાર્ટી લઈને જઈ રહ્યા હતા. 

    સીઆરપીએફની 201 કોબ્રા કોર્પ્સની એડવાન્સ પાર્ટીને ટ્રક દ્વારા સિલ્ગર કેમ્પથી ટેકલગુડેમ સુધી આરઓપી ડ્યુટી માટે મોકલવામાં આવી હતી. સુરક્ષા દળોને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી નક્સલવાદીઓએ રસ્તામાં IED લગાવ્યું હતું. જેના પરથી ટ્રક પસાર થતાં ટ્રક ડ્રાઈવર વિષ્ણુ આર. અને સહ ડ્રાઈવર જવાન શૈલેન્દ્ર આ વિસ્ફોટમાં શહીદ થયા હતા. જોકે તેમની સાથે રહેલા અન્ય સૈનિકો સુરક્ષિત છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply