Skip to main content
Settings Settings for Dark

સુપ્રીમ કોર્ટમાં ચાર નવા જજોની નિમણૂકને મંજૂરી

Live TV

X
  • નવા જજોની નિમણૂક બાદ સુપ્રીમ કોર્ટમાં જજોની સંખ્યા 34 થઈ ગઈ

    રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સુપ્રીમ કોર્ટમાં ચાર નવા જજોની નિમણુકને મંજૂરી આપી દીધી છે. જેમાં જસ્ટિસ કૃષ્ણ મુરારી, જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ્ટ, જસ્ટિસ વી રામ સુબ્રમણ્યમ અને જસ્ટિસ ઋષિકેશ રોય સામેલ છે. નવા જજોની નિમણુક સાથે હવે સુપ્રીમ કોર્ટમાં જજોની સંખ્યા 34 થઈ ગઈ છે. આ સંખ્યા સુપ્રીમ કોર્ટની ક્ષમતા પ્રમાણે છે અને પ્રથમ વખત આ સૌથી વધારે સંખ્યા છે. આ ચાર નવા જજ સોમવારે શપથ લેશે. હાલમાં જ સંસદે સુપ્રીમ કોર્ટના જજોની ક્ષમતા 31થી વધારીને 34 કરી હતી

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply