સુપ્રીમ કોર્ટે SBIને 21 માર્ચ સુધીમાં બોન્ડના યુનિક નંબર સહિતની દરેક માહિતી પ્રદાન કરવાનો નિર્દેશ કર્યો હતો
Live TV
-
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) આજે ઈલેક્ટોરલ બોન્ડની યુનિક ID અને સીરીયલ નંબર જાહેર કરશે. સુપ્રીમ કોર્ટે છેલ્લી સુનાવણીમાં SBIને 21 માર્ચ સુધીમાં બોન્ડના યુનિક નંબર સહિતની દરેક માહિતી પ્રદાન કરવાનો નિર્દેશ કર્યો હતો. યુનિક નંબરનો ખુલાસો થયા બાદ ચૂંટણી બોન્ડ આપનાર અને તેણે મેળવનાર રાજકીય પક્ષ વચ્ચેના સંબંધનો ખુલાસો થશે.