Skip to main content
Settings Settings for Dark

સુરેશ ભૈયાજી જોશી સતત ચોથીવાર નિયુક્ત થયા RSSના સરકાર્યવાહ

Live TV

X
  • RSSમાં સુરેશ ભૈયાજીની સરકાર્યકાર તરીકે નિયુક્તિ, ભૈયાજી જોશી આ પદ પર વર્ષ 2009થી કાર્યરત છે,

    રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સુરેશ ભૈયાજી જોશીને આગામી ત્રણ વર્ષ માટે સરકાર્યવાહ તરીકે નિયુક્તિ કરાઈ છે. નાગપુરમાં યોજાયેલી બેઠકમાં આરએસએસની અખિલ ભારતિય પ્રતિનિધિ સભામાં શનિવારે આ નિર્ણય લેવાયો હતો. RSSમાં સુરેશ ભૈયાજી જોશીને સંગઠનમાં ચોથી વખત સરકાર્યવાહ તરીકે પસંદ કરવામાં આવ્યાં છે.

    ઉલ્લેખનીય છે કે, ભૈયાજી જોશી છેલ્લા 9 વર્ષથી આરએસએસના સરકાર્યવાહના પદ પર હતા. આ તેમના કાર્યકાળ છે, જે આ વર્ષે પૂર્ણ થઈ રહ્યો છેં. ત્યારે તેમની ફરીથી સરકાર્યવાહ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. ભૈયાજી માર્ચ, 2021 સુધી આ પદ પર રહેશે. દર ત્રણ વર્ષે સહ સરકાર્યવાહમાં કોઈને એક સરકાર્યવાહ બનાવવામાં આવે છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
apply