Skip to main content
Settings Settings for Dark

સુશાસન દિવસ નિમિતે પીએમ મોદી અટલ બિહારી વાજપેયીના જીવન પર આધારીત પુસ્તકનું વિમોચન કરશે 

Live TV

X
  • પૂર્વ પ્રધાનમંત્રી અટલબિહારી વાજપેયીની આજે જયંતિ છે. આ અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હી ખાતે પુષ્પાંજલિ અર્પણ કરશે.

    પુસ્તકનું વિમોચન 

    આજે સુશાસન દિવસ નિમિતે પીએમ મોદી અટલ બિહારી વાજપેયીના જીવન પર આધારીત પુસ્તકનું વિમોચન કરશે. આ પુસ્તક અટલ બિહારી વાજપેયી ઇન પાર્લાયામેન્ટ- એ-કોમૈમોરેટિવ વાલ્યુમ પુસ્તકનું પ્રકાશન લોકસભા સચિવાલય દ્વારા કરવામાં આવ્યુ છે. જેમાં વાજપાયીના જીવન અને કાર્યોની જાણકારી સાથે લોકસભામાં કરેલા ભાષણોની છણાવટ પણ કરવામાં આવી છે. 

    96મી જયંતિ 

    આ પુસ્તકમાં અટલબિહારી વાજપાયીના સાર્વજનિક જીવન સંબંધિત કેટલાક ફોટો ઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ વર્ષે ભારત રત્ન અટલબિહારી વાજપાયીની 96મી જયંતિ ઉજવવા જઇ રહી છે. આ દિવસને સુશાસન દિન તરીકે પણ ઉજવવવામાં આવી રહ્યો છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply