સૂચના-પ્રસારણ મંત્રાલયના મીડિયા એકમોનું નવી દિલ્હીમાં વાર્ષિક સંમેલન
Live TV
-
સૂચના અને પ્રસારણ રાજ્યવર્ધન રાઠોડે વિભિન્ન મીડિયા એકમોના સરકારી અધિકારીઓને જણાવ્યું છે કે તેઓ બદલતી ટેકનોલોજી અનુસારે પોતાને ઢાળતા રહે.
નવી દિલ્હીમાં મીડિયા એકમોના પ્રથમ વાર્ષિક સંમેલનની અધ્યક્ષતા કરતા શ્રી રાઠોડે જણાવ્યું હતું કે ભારતીય સૂચના સેવાના અધિકારીઓની દક્ષતા અને સત્યનિષ્ઠતા ઘણી મહત્વપૂર્ણ છે.
તો આ અવસરે સૂચના અને પ્રસારણ સચિવ અમિત ખરેએ જણાવ્યું કે ઝડપી રીતે વધતી ટેકનોલોજી અનુસાર પોતાને તૈયાર રાખવાની જરૂર છે. તેમણે જણાવ્યું કે અધિકારીઓએ સરળ ભાષામાં લોકો સુધી માહિતી પહોંચાડવી જોઇએ.
